કૉપીકેટ / હૉલિવૂડની કેન્ડલ જેનરે બાર્બી પિંક ગાઉનમાં વટ પાડ્યો, દીપિકાના લાઇમ ગ્રીન ગાઉનનું કોપીકેટ

May 25,2019 6:21 PM IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 25 મેએ પૂરો થયો, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કાન્સ ગાલામાં સેલેબ્સ ચર્ચામાં રહી. તેમાં સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હૉલિવૂડ પર્સનાલિટી કેન્ડલ જેનર. કેન્ડલ બેબી પિંક બાર્બી ગાઉનમાં આવી હતી. જેની સાથે પિંક સેન્ડલ અને પિંક ઈયરિંગ્સ કેરી કરી હતી. જેમાં કેન્ડલ સુપર્બ લાગતી હતી. કેન્ડલનું આ ગાઉન દીપિકાના લાઇમ ગ્રીન ગાઉન સાથે મળતું આવતુ હતુ. જે તેણે કાન્સમાં પહેર્યું હતુ.