• Home
  • Gujarati Videos
  • Entertainment
  • KBC 10 Promo relesed amitabh bachchan double role in kbc 10 KBC 10, Promo, amitabh bachchan, double role, કેબીસી 10, અમિતાબ બચ્ચન, પ્રોમો, વીડિયો

KBC 10 નો પ્રોમો રીલિઝ, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન

May 30,2018 4:22 PM IST

કૌન બનેગા કરોડપિત ની 10મી સિઝનનો પ્રોમો રીલિઝ થઈ ગયો છે. આ વખતે શોના હોસ્ટ અમિતાબ બચ્ચન ડબલ રોલમાં જોવા મળી રહ્યાં છે. બિગ બી પ્રોમામાં અલગ-અલગ ઉખાણા પૂંછતા જોવા મળી રહ્યાં છે. કેબીસીની 10 સિઝનનું રજિસ્ટ્રેશન 6 જૂનથી શરૂ થશે. આ વખતે કેબીસીની ટેગલાઈન હશે જવાબ પૂરા કરેગા એક અધૂરા ખ્વાબ