બર્થડે / પટૌડી પેલેસમાં કરીનાનું બર્થડે સેલિબ્રેશન, પતિ સાથે રોમેન્ટિક થઈ બેબો

Sep 21,2019 12:50 PM IST

એક્ટ્રેસ કરીના કપૂર ખાને પોતાનો બર્થડે ફેમિલિ સાથે પટૌડી પેલેસમાં પ્રાઇવેટલી સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં તેનો પતિ, દીકરો અને બહેન કરિશ્મા તથા ઘરના અન્ય સભ્યો સામેલ થયા હતા. કરીના તેનો બર્થડે ગમે તેટલો પ્રાઇવેટ રાખે પણ તેની તસવીરો તો સામે આવી જ જાય છે. બર્થડેના કેટલાંક ફોટોઝ અને વીડિયો સામે આવ્યા છે.