• Home
  • Gujarati Videos
  • Entertainment
  • કપિલના શૉમાં રણવિર સિંહનો અતરંગી ડાન્સ, કપિલે પણ બતાવ્યો દેશી અંદાજ,kapil-sharma-ranveer-singh-alia-bhatt-the-kapil-sharma-show

ગલી બૉય / કપિલના શૉમાં રણવિર સિંહનો અતરંગી ડાન્સ, કપિલે પણ બતાવ્યો દેશી અંદાજ

Feb 06,2019 2:50 PM IST

કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્માના શૉમાં આ વખતે મહેમાન બન્ય ગલી બૉયના સ્ટાર રણવિર સિંહ અને આલિયા ભટ્ટ, જ્યાં રણવિર રેપિંગ સ્ટાઇલમાં ઢાંસૂ ડાન્સ કર્યો હતો. તો કપિલે પણ પોતાનો દેશી અંદાજ બતાવ્યો હતો. સેટ પર બંને સ્ટાર્સે ખુબ મસ્તી કરી હતી. મજાક મજાકમાં કપિલે સલમાનનો સિગ્નેચર સ્ટેપ પણ કર્યો હતો.