પાર્ટી ટ્રેક / 'વખરા' સોંગમાં કોર્સેટ સ્ટાઇલ આઉટફીટમાં કંગના છવાઈ ગઈ

Jul 08,2019 5:31 PM IST

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું પાર્ટી ટ્રેક ધ વખરા સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે. આ વીડિયોમાં કંગના રનૌટ અને રાજકુમાર રાવનો સ્ટાઇશ લૂક દર્શકોને જોવા મળશે, પાર્ટી ટ્રેકને ઘણું જ સ્ટાઇલિશ રીતે ફિલ્માવાયું છે. આ ફેમસ પંજાબી સોંગનું રિક્રિએટેડ વર્ઝન છે, જેની બિટ્સ પર તમે થિરકવા મજબૂર થઈ જશો, સોંગ એટલું ઢાંસૂ છે કે રિલીઝ થતાંની સાથે જ વાઇરલ થઈ ગયું છે.