• Home
  • Gujarati Videos
  • Entertainment
  • નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ, જુઓ ફેરાનો આખો વીડિયો,Isha anand marriage video

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ

Dec 13,2018 6:52 PM IST

ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે યોજાઈ ગયા. ત્યારે એન્ટેલિયાના અંદરના વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો લગ્ન સમયનો જ છે. જેમાં નીતા અને મુકેશે તેમની લાડલીનું કન્યાદાન કર્યુ હતુ. તેમજ આનંદે ઈશાની માંગમાં સિંદૂર પૂરી ઈશા અંબાણીમાંથી ઈશા આનંદ પિરામલ બનાવી દીધી હતી. વિદાયની ઘડી નજીક આવતા જ ઈશા ઘણી જ ઈમોશનલ થઈ હતી.