• Home
  • Gujarati Videos
  • Entertainment
  • ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ,Isha ambani kanyadan video

ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ

Dec 13,2018 12:27 PM IST

ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે યોજાઈ ગયા. પરંતુ તેના વીડિયો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. દીકરી ઈશાના કન્યાદાન સમયે મુકેશ અને નીતા ઘણાં જ ભાવુક થઈ ગયા હતા. અને તેમણે તેની લાડલીનું કન્યાદાન કર્યુ હતુ. આ સમયે બિગ બીએ ઈમોશનલ મેસેજ વાંચ્યો હતો.