રસ્તા પર પાપડ વેચ્યા આ સુપરસ્ટારે, કોઈ ઓળખી ન શક્યું

Feb 21,2018 5:34 PM IST

રિતિક રોશનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે રસ્તા પર સાયકલમાં પાપડ વેચી રહ્યો છે. અને રસપ્રદ વાત એ છે કે તેને કોઈ ઓળખી શક્યુ નથી. દરઅસલ આ વીડિયો તેની અપકમિંગ ફિલ્મ સુપર 30નો એક સીન છે. જેમાં રિતિકનો સામાન્ય લૂક સામે આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યુ છે. જેના ડાયરેક્ટર આનંદ કુમાર છે.