અતરંગી / ટ્રેલર લૉન્ચમાં 'વન્ડર વુમન' બનીને આવી કંગના રનૌટ

Jul 03,2019 12:14 PM IST

ફિલ્મ જજમેન્ટલ હૈ કયાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેના ટ્રેલર લોન્ચમાં એક્ટ્રેસ કંગના રનોટનો બેબાક અંદાજ દર્શકોને જોવા મળ્યો. કંગના અહીં બ્લેક એન્ડ ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં આવી હતી. જેનો લૂક વન્ડર વૂમન જેવો લાગતો હતો. કંગનાએ અહીં રોલને અનુકૂળ કેટલાંક અતરંગી પોઝ પણ આપ્યા હતા.