ફેમસ સોંગ 'મેરે રશ્કે કમર' પર નહીં જોયું હોય આવું ભરતનાટ્યમ / ફેમસ સોંગ 'મેરે રશ્કે કમર' પર નહીં જોયું હોય આવું ભરતનાટ્યમ

Jul 21,2017 12:24 PM IST

40 વર્ષ પહેલા નુસરત ફતેહ અલી ખાને મેરે રશ્કે કમર સોંગ ગાયું હતુ. જે ઘણું જ ફેમસ થયુ હતુ. આ સોંગને રિક્રિએટ કરવામાં આવ્યુ છે. ફિલ્મ બાદશાહોમાં રાહત ફતેહ અલી ખાને ફરી આ સોંગ ગાયુ છે. જે ઘણું જ પોપ્યુલર થયુ છે. તેનું બીજુ એક વર્ઝન સોશિયલ મીડિયામાં ફરતુ થયુ છે. તે છે તેના પર થયેલો ક્લાસિકલ ડાન્સ. એક છોકરીએ રશ્કે કમર પર ભરતનાટ્યમ કર્યુ છે. જે ટ્રેન્ડ કરી રહ્યુ છે.