• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Gokuldham Society Pays Tribute to Dr Hansraj Hath aka Kavi Kumar Azad,ગોકુલધામવાસીઓએ ડૉ. હંસરાજ હાથીને આપી ટ્રીબ્યૂટ

ગોકુલધામવાસીઓએ ડૉ. હંસરાજ હાથીને આપી ટ્રીબ્યૂટ

Jul 12,2018 3:26 PM IST

ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ. હંસરાજ હાથીનું કેરેક્ટર નિભાવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈનું નિધન થઈ ગયું..તેના નિધન પર તારક મહેતા,,ની ગોકુલધાન સોસાયટીએ તેને ટ્રિબ્યૂટ આપી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શોના પ્રોડ્યુસર અસિત મોદી જણાવી રહ્યા છે કે તેમને ડૉ. હાથીના જવાનું દુખ છે, તે ઘણાં જ હંસમુખ માણસ હતા.