• Home
  • Gujarati Videos
  • Entertainment
  • અનિલ કપૂરની નાની દીકરીને પોતાની 'ફન્ને ખાં' માને છે રેપર બાદશાહ,'Fanney Khan' Anil Kapoor Shared Conversation With Rapper Badshah

અનિલ કપૂરને રેપર બાદશાહે કહ્યું 'તમારી દીકરીને રાત્રે 3 વાગ્યે પણ ફોન કરૂ છું' / અનિલ કપૂરની નાની દીકરીને પોતાની 'ફન્ને ખાં' માને છે રેપર બાદશાહ

Jul 26,2018 6:03 PM IST

અનિલ કપૂર તેની અપકમિંગ ફિલ્મ ફન્ને ખાંના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મ 3 ઓગષ્ટે રિલીઝ થશે. એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન તેમની મુલાકાત રૈપર બાદશાહ સાથે થઈ. આ દરમિયાન તેમની વચ્ચે 1.14 મિનિટ સુધી વાતચીત થઈ, બાદશાહે અનિલને કહ્યુ કે તેમની નાની દીકરી રેહા કપૂરને તેઓ પોતાની મેન્ટર માને છે, અને તેની ફન્ને ખાં છે, બોલિવૂડમાં પહેલો બ્રેક રેહાએ જ આપ્યો છે તેવું બાદશાહે કહ્યું હતુ.