મેરેજ માટે આ રીતે પટાવો છોકરીને, આયુષ્માને જણાવ્યો નુસખોમેરેજ માટે આ રીતે છોકરીને પટાવશો તો માની જ જશો, આયુષ્માને જણાવ્યો નુસખો / મેરેજ માટે આ રીતે છોકરીને પટાવશો તો માની જ જશે, આયુષ્માને જણાવ્યો નુસખો

Aug 19,2017 3:02 PM IST

બરેલી કી બર્ફી રિલીઝ થઈ ચુકી છે. ત્યારે ભાસ્કર ગ્રુપને ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ એક્ટ્રેસ ક્રિતી સેનન અને એક્ટર આયુષ્માન ખુરાનાએ એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ઈન્ટરવ્યૂમાં તેઓએ ફિલ્મ સાથે જોડાયેલ ઘણી વાતો શેર કરી. આયુષ્માને જણાવ્યુ કે તે અને કૃતિ શુટિંગ દરમિયાન કેવી મસ્તી અને પ્રેંક કરતા હતા. આ ફિલ્મ યુપીના બેકગ્રાઉન્ડ આધારિત છે. જેમાં ક્રિતિ સેનન, આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ લીડ રોલમાં છે.