• Home
  • Gujarati Videos
  • Entertainment
  • સોનમની 'એક લડકી કો દેખા'નું ટીઝર આઉટ, અનિલ-જૂહી રંગાયા પ્રેમના રંગમાં,Ek Ladki Ko Dekha Toh Aisa Laga teaser

સોનમની 'એક લડકી કો દેખા'નું ટીઝર આઉટ, અનિલ-જૂહીની કેમેસ્ટ્રી પણ જોવા મળી / સોનમની 'એક લડકી કો દેખા'નું ટીઝર આઉટ, અનિલ-જૂહી રંગાયા પ્રેમના રંગમાં

Jun 28,2018 5:58 PM IST

બોલિવૂડના દમદાર એક્ટર અનિલ કપૂરની મશહૂર ફિલ્મ 1942 અ લવ સ્ટોરીની સ્ટોરીને આગળ વધારતા એમ જ કહો કે તેનો આગળનો ભાગ એટલે એક લડકી કો દેખા તો એસા લગાનું ટીઝર બહાર આવ્યું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે ખુદ તેની દીકરી સોનમ કપૂર તેની દીકરીનો જ રોલ પ્લે કરી રહી છે. સોનમના અપોઝિટમાં રાજકુમાર રાવ છે. ફિલ્મમાં જૂહી ચાવલા પણ છે જે અનિલ સાથેની પેરમાં જોવા મળશે.