'ધનક'ની સ્ક્રિનીંગમાં આવ્યા આ સેલેબ્સ,વિવેકે વખાણી ફિલ્મ

Jun 16,2016 4:46 PM IST

દિવ્ય ભાસ્કર ડોટ કોમ પર લોગ-ઓન કરીને તમે રોજ અઢી મિનિટનું વીડિયો બોલિવૂડ બુલેટિન જોઈ શકો છો. દિવસભરની બોલિવૂડ અપડેટ્સ તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયો બુલેટિનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની દરેક મોટી હેપનિંગ, મૂવી પ્રીમિયર, મૂવી રીલિઝ, મૂવી રિવ્યૂ, બોક્સ ઓફિસ રિપોર્ટ્સ સાથે જોડાયેલ એનાલિસ્ટ્સ રિપોર્ટ્સ, સ્ટાર ઈન્ટરવ્યૂ અને બોલિવૂડ પાર્ટીઝથી તમને અપડેટ કરશે. આ વીડિયો તમને બી-ટાઉન સાથે જોડાયેલ ટોપ ગોસિપ અને કોન્ટ્રોવર્સિઝ અંગે પણ કહેશે