• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Deepika Padukone's Fitness,આ એક્સરસાઇઝ કરે છે દીપિકા પાદુકોણ, ફીટ રહેવા પાછળનું છે રહસ્ય

ફિટનેસ મંત્ર / આ એક્સરસાઇઝ કરે છે દીપિકા પાદુકોણ, ફીટ રહેવા પાછળનું છે રહસ્ય

Feb 15,2019 2:44 PM IST

દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકની શૂટિંગમાં વ્યસ્ત છે, દીપિકા ઈન્ડસ્ટ્રીની સૌથી ફીટ એક્ટ્રેસિસમાંની એક છે. તે વજન કંટ્રોલ રાખવા ખાસ એક્સરસાઇઝ કરે છે, જે તમે પણ ફોલો કરી શકો છો, દીપિકા કાર્ડિયો, વેટ ટ્રેનિંગ, ડાન્સ, યોગા અને પિલાટે સાથે રનિંગ પણ કરી રહી છે. રનિંગથી હાર્ટની બીમારીની સાથે શુગર અને બીજી ઘણી પ્રૉબ્લેમ્સ દૂર કરી શકો છો.