• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Deepika Padukone Unveiled Madame Tussauds Wax Statue Husband Ranveer Singh,પત્નિ અને તેનું સ્ટેચ્યૂ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયો રણવિર સિંહ, કરી લીધી Kiss

અદભૂત / પત્નિ અને તેનું સ્ટેચ્યૂ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયો રણવિર સિંહ, કરી લીધી Kiss

Mar 16,2019 1:09 PM IST

લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં દીપિકા પાદુકોણનું સ્ટેચ્યૂ પણ લાગી ગયુ છે. આ ઈવેન્ટ સાથે જોડાયેલા કેટલાંક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેના એક વીડિયોમાં રણવિર, દીપિકા બંનેના માતા પિતા સાથે આ સ્ટેચ્યૂ જોવા લંડનમાં સાથે જોવા મળે છે. પત્ની અને તેનું સ્ટેચ્યૂ બંનેને જોઈને રણવિર કન્ફ્યૂઝ થઈ જાય છે.