દીવાળી માટે દીપિકાનું જ્વેલરી Photoshoot, બ્રાઈડલ લૂકમાં એલિગેન્ટ લાગી

Oct 05,2016 12:51 PM IST

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણે એક જ્વેલરી બ્રાન્ડ માટે દિવાલી ફોટોશૂટ કરાવ્યું..બ્રાઈડલ લૂકમાં બાજીરાવ મસ્તાની ગર્લ ખરેખર એલિગેન્ટ લાગી રહી છે..રોયલ નેકપીસ અને ટ્રેડિશનલ જ્વેલરીમાં દીપિકા એક નવા જ અવતારમાં જોવા મળી રહી છે. ટ્રેન્ડી હેરસ્ટાઈલ, લાઈટ મેકઅપ એન્ડ એટિટ્યુડ સાથે ડિમ્પી ગર્લ કોઈ ડ્રીમ ગર્લથી કમ નથી લાગતી..દર વર્ષે દિવાળી પર પોતાના ફોટોશૂટથી ચાહકોમાં એક અલગ જ છાપ છોડનાર દીપિકા આ વર્ષે પણ એક નવા અવતારમાં જોવા મળી,