• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Deepika Padukone Makes Fun Of Ranveer Singh Dance,રણવિર સિંહનો અતરંગી ડાન્સ જોયા બાદ દીપિકાએ ઉડાવી તેની પબ્લિકલી મજાક

ડાન્સ / રણવિર સિંહનો અંતરંગી ડાન્સ જોયા બાદ દીપિકાએ ઉડાવી તેની પબ્લિકલી મજાક

Feb 22,2019 3:59 PM IST

દીપિકા પાદુકોણે જ્યારે રણવિર સિંહનો અતરંગી ડાન્સ જોયો તો તે તેના પર રિએક્શન આપવાનું ચૂકી નહીં. સોશિયલ મીડિયા પર રણવિર સિંહે હાલમાં એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાઈરલ થયો છે. આ વીડિયો જોયા બાદ દીપિકાએ પબ્લિકલી તેની મજાક ઉડાવી હતી.