જબરદસ્ત / કાન્સમાં એશ્વર્યાનો ડે 2 લૂક, વ્હાઇટ ફર ગાઉનમાં લાગી રાજકુમારી

May 21,2019 11:54 AM IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજીવાર રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય બચ્ચન એન્જલ લૂકમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય વ્હાઈટ લૂકમાં સ્ટનિંગ લાગતી હતી. ઐશ્વર્યાએ Ashi Studioનું સ્ટ્રીપલેસ ફેધર ગાઉન કૅરી કર્યું હતું. જેની સાથે ફ્રિલ સ્કર્ટ અને શોલ્ડર્સ પર ફેધર સ્કાર્ફ નાંખ્યો હતો. લૂકને કમ્પ્લિટ બનાવવા માટે એશે સ્મોકી આઈ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક, ડાયમંડ ઈયરરિંગ્સ તથા હેર બન બનાવ્યો હતો. આ ગેટઅપમાં ઐશ્વર્યા રાય એન્જલ જેવી લાગતી હતી.