અરીજીત સિંઘની આ વાતો હજુ પણ દુનિયા માટે અજાણી જ છે

Dec 29,2017 12:27 PM IST

પોતાના અવાજ દ્વારા દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરૂ આકર્ષણ જમાવનાર એવા અરીજીત સિંઘના જીવનના અનેક પહેલુ લોકો જાણતા જ નથી. લોકો હજુ પણ એ જ માને છે કે મુંબઈમાં આવ્યા બાદ તરત જ અરીજીત પ્લે બેક સિંગર બની ગયા હતા જો કે હકીકત અલગ જ છે, અહીં આવ્યા બાદ તેમણે જોયું કે દિગ્ગજ કહી શકાય તેવા લોકો પણ કામ શોધતા હતા, એટલે તરત જ તેમણે મ્યુઝિક પ્રોગ્રામર બનીને નવો અધ્યાય શરૂ કર્યો હતો.