• Home
  • Gujarati Videos
  • Entertainment
  • bigg boss winner prince narula married yuvika chaudhary,બિગબૉસ વિનર પ્રિન્સ નરૂલાએ એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે લીધા સાત ફેરા, સોહિલ ખાનથી લઈને તબ્બુ, ઈરફાન આવ્યા લગ્નમાં

બિગબૉસ વિનર પ્રિન્સ નરૂલાએ એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે લીધા સાત ફેરા, સેલેબ્સે આપી શુભકામના

Oct 13,2018 3:53 PM IST

બિગ બૉસ 9ના વિનર પ્રિન્સ નરૂલા અને એક્ટ્રેસ યુવિકા ચૌધરી લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ કપલના લગ્ન મુંબઈમા પંજાબી રીત-રિવાજથી થયા. જેમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા, તબ્બુથી લઈને સુનિલ શેટ્ટી અને સોહિલ ખાન પણ શુભકામના આપવા પહોંચ્યા હતા. કપલના લગ્નના ઈનસાઇડ વીડિયો સામે આવ્યા છે. જેમાં પ્રિન્સ-યુવિકા વરમાળા, જાન અને સાત ફેરા સમયે મસ્તી કરતા જોવા મળ્યા. પ્રિવિકાના લગ્નનું રિસેપ્શન 21 ઓક્ટોબરે ચંડીગઢમાં યોજાશે.