• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Bigg boss Couple goes on drive in brand new BMW cost in crore,લગ્નમાં ગિફ્ટ મળેલી BMWમાં પતિ સાથે ફરતી જોવા મળી એક્ટ્રેસ,મંગળસુત્ર પહેર્યું પણ માથામાં સિંદૂર ન દેખાયું

લગ્નમાં ગિફ્ટ મળેલી BMWમાં પતિ સાથે ફરતી જોવા મળી એક્ટ્રેસ,મંગળસુત્ર પહેર્યું સિંદૂર ન દેખાયું

Oct 15,2018 1:15 PM IST

બિગ બોસ-9ના વિનર પ્રિન્સ નરૂલા અને એક્ટ્રેસ યુવિકા ચૌધરીએ મુંબઈમાં પંજાબી રીતિ રિવાજથી લગ્ન કર્યા. લગ્ન બાદ વીંટી શોધવાની રમત પ્રિન્સ અને યુવિકાએ પરિવારની હાજરીમાં પૂરી કરી. જ્યાં પ્રિન્સે ધોખાધડીથી વીંટી શોધી રસ્મ જીતી લીધી હતી. યુવિકા પતિની આ હરકત પર તેને ચીટર કહેતી જોવા મળી. એટલું જ નહીં નવી નવેલી દુલ્હને સાસરીયા પક્ષને ગીત પણ સંભળાવ્યુ હતુ. અને લગ્નની ગિફ્ટમાં મળેલી BMWમાં આ કપલ જોવા મળ્યું હતુ. આ સમયે યુવિકાના ગળામાં મંગલસુત્ર તો જોવા મળ્યુ પણ માથામાં સિંદૂર નહોતુ.