રિલીઝ કરાયું બાહુબલી-2નું અધુરૂ સોંગ, પ્રભાસ-શિવગામીની સ્ટ્રોંગ બોન્ડિંગરિલીઝ કરાયું 'બાહુબલી-2'નું અધુરૂ સોંગ, પ્રભાસ-શિવગામીની સ્ટ્રોંગ બોન્ડિંગ / રિલીઝ કરાયું 'બાહુબલી-2'નું અધૂરું સોંગ, પ્રભાસ-શિવગામીની સ્ટ્રોંગ બોન્ડિંગ

May 20,2017 4:46 PM IST

બાહુબલી-2ની રિલીઝના 20 દિવસ બાદ ફિલ્મમેકર્સે મુવીના ટાઈટલ સોંગનો ફૂલ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. આ સોંગમાં રાજમાતા શિવગામી અને પ્રભાસની સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળી, લગભગ 18 કલાકમાં આ સોંગને લગભગ 8 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. બાહુબલી-2એ હિન્દી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આ સોંગ પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.