'બાહુબલી-2'નો મહત્વનો સીન લીક, કટપ્પાએ આ કારણે માર્યો બાહુબલીને / 'બાહુબલી-2'નો મહત્વનો સીન લીક, કટપ્પાએ આ કારણે માર્યો બાહુબલીને

Apr 29,2017 3:45 PM IST

270 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ ‘બાહુબલી-2’; રિલીઝ થઈ ચૂકી છે. તેની સાથે જ પ્રથમ પાર્ટ રિલીઝ થયાના 22 મહિના બાદ હવે લોકોને કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? તે સવાલનો જવાબ પણ મળી જશે. એક લાઈનમાં આ સવાલનો જવાબ આપવો હોય તો કહી શકાય કે કટપ્પાએ રાજમાતા શિવગામીની બહેનના કહેવા પર બાહુબલીને માર્યો હતો. જેનો સીન લીક થઈ ચૂક્યો છે.