• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Anil Kapoor Rehearsal For Paisa Ye Paisa Song,62 વર્ષના અનિલ કપૂરના ડાન્સ સ્ટેપ્સ જોઈ થઈ જશો હેરાન, રિહર્સલનો વીડિયો આવ્યો સામે

ડાન્સ / 62 વર્ષના અનિલ કપૂરના ડાન્સ સ્ટેપ્સ જોઈ થઈ જશો હેરાન, રિહર્સલનો વીડિયો આવ્યો સામે

Feb 02,2019 3:55 PM IST

62 વર્ષના અનિલ કપૂરની અપકમિંગ ફિલ્મ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એક સોંગ ફેમસ થયુ છે પૈસા યે પૈસે..જેના ડાન્સ મૂવ્સનો રિહર્સલ વીડિયો સામે આવ્યો છે. જેમાં અનિલ કપૂરની એનર્જી જોવાલાયક છે. આ વીડિયોમાં અનિલ કપૂર સ્ટૂડિયોમાં ડાન્સ શીખી રહ્યા છે. યૂઝર્સે તેમની ફીટનેસના વખાણ કર્યા છે.