અંબાણીની પુત્રીના લગ્નમાં અમિતાભ અને આમીર ખાને મહેમાનોને ભોજન પીરસ્યું

Dec 15,2018 10:06 AM IST

વીડિયો ડેસ્કઃ ઈશા અંબાણીનાં લગ્નનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન મહેમાનોને ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. સાથે જ આમિર ખાને પણ મહેમાનોની સરભરા કરી હતી. ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે ઈશા-આનંદનાં લગ્ન થયા હતા. જેમાં બોલિવૂડનાં મોટા ભાગનાં સેલેબ્સ જોવા મળ્યા હતા. લગ્ન સંપૂર્ણ હિન્દુ વિધિથી સંપન્ન થયા હતા. આ લગ્નને વર્ષનાં સૌથી મોંઘા અને રોયલ લગ્ન માનવામાં આવે છે.