• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Ambani's Pet Dog Showing RESPECT For Sachin Tendulkar,આકાશના લગ્નમાં સચિન અને અંજલિને અંબાણીના ડૉગીએ આપ્યું હતું યુનિક વેલકમ

સ્પેશિયલ રિસ્પેક્ટ / આકાશના લગ્નમાં સચિન અને અંજલિને અંબાણીના ડૉગીએ આપ્યું હતું યુનિક વેલકમ

Mar 14,2019 4:12 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન રંગેચંગે થઈ ગયા, આ હાઈપ્રોફાઈલ લગ્નમાં બૉલિવૂડથી લઈ અનેક ખ્યાતનામ હસ્તીઓ આવી હતી. પરંતુ ખાસ રહ્યું સચિન અને અંજલિનું વેલકમ, અહીં સચિન અને અંજલિની એન્ટ્રી થતાં જ અંબાણીના સિક્યોરિટી ડૉગે તેમને સ્પેશિયલ વેલકમ આપ્યું હતુ. ડૉગના રિએક્શન જોઈ સચિને તેનો આભાર માન્યો હતો.