• Home
  • Gujarati Videos
  • Entertainment
  • altamount road decked up with floral decor ahead of akash ambani shloka mehtas wedding,અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

વેડિંગ વાયરલ / અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

Mar 08,2019 1:26 PM IST

મોસ્ટ અવેઈટેડ લગ્ન એવા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે લગ્નના પ્રણયમાં બંધાશે, આ ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. જેની પ્રિ-વેડિંગ સેરેમનીના વીડિયો અત્યારથી સામે આવી રહ્યા છે. ત્યારે મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. ફૂલો અને સ્ટીકથી એલટામાઉન્ટ રોડની સજાવટ કરવામાં આવી છે.