• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Akash ambani shloka mehta wedding highlites,આકાશ-શ્લોકાના લગ્નની હાઇલાઇટ્સ, જોઈ લો માત્ર 2 મિનિટમાં આખા લગ્નનો આલ્બમ

આલ્બમ / આકાશ-શ્લોકાના લગ્નની હાઇલાઇટ્સ, જોઈ લો માત્ર 2 મિનિટમાં આખા લગ્નનો આલ્બમ

Mar 12,2019 12:30 PM IST

અંબાણી પરિવારના લાડકવાયા એવા આકાશ અંબાણીના લગ્ન ડાયમંડ કિંગ રશેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે રંગેચંગે થઈ ગયા, જેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. જો આ બધા વીડિયો તમે ન જોઈ શક્યા હોય તો અમે તમારા માટે વેડિંગ આલ્બમનો વીડિયો લઈને આવ્યા છીએ, માત્ર બે મિનિટમાં આ હાઈપ્રોફાઈલ લગ્નનો ચિતાર તમે મેળવી શકશો.