• Home
  • Gujarati Videos
  • Entertainment
  • આકાશ અંબાણીના લગ્નમાં આકર્ષણ બન્યો 7600 ફૂટનો મ્યૂઝિકલ ફુવારો,Akash Ambani And Shloka Mehta wedding live updates

વેડિંગ / આકાશ અંબાણીના લગ્નમાં આકર્ષણ બન્યો 7600 ફૂટનો મ્યૂઝિકલ ફુવારો

Mar 15,2019 10:55 AM IST

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ દીકરાના લગ્ન પહેલાં જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ફેમિલી પોઝ આપ્યો હતો. એન્ટેલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. ખાસ કરીને તેમાં હાથી, ઘોડા અને મોરની પ્રતિકૃતિઓ મુકાઈ છે. તો જ્યાં લગ્ન થવાના છે એ વેન્યુ પર 7600 ફૂટનો મ્યૂઝિકલ ફુવારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જુઓ શું છે તેની ખાસિયત.