• Home
  • Gujarati Videos
  • Entertainment
  • દીકરી શ્લોકાને દુલ્હનના રૂપમાં જોઈ રડી પડ્યા હતા આકાશ અંબાણીના સાસુ, અનંતની ગર્લફ્રેન્ડ સહિત મુકેશ અંબાણી પણ થયા હતા ઈમોશનલ,Akash Ambani And Shloka Mehta Wedding Album

શ્લોકાની વિદાઈ / દીકરી શ્લોકાને દુલ્હનના રૂપમાં જોઈ રડી પડ્યા હતા આકાશ અંબાણીના સાસુ

Mar 13,2019 12:29 PM IST

દેશના હાઈપ્રોફાઈલ એવા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 9મી માર્ચે મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં યોજાઈ ગયા. દુલ્હન શ્લોકાને વધૂના રૂપમાં જોઈ આકાશના સાસુ મોના મહેતા રડી પડ્યા હતા. તો દીકરાના લગ્નમાં મુકેશ અંબાણી પણ ઈમોશનલ થયા હતા. જુઓ પુરા વીડિયોમાં આખા લગ્નનો ચિતાર.