• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Akash Ambani and Shloka Mehta Looks at Anna Seva Ceremony Before Wedding,અન્નસેવા સેરેમનીમાં આકાશ અંબાણીએ શ્લોકાને લઈને મીડિયાને કરી એક ભલામણ

રોમેન્ટિક / અન્નસેવા સેરેમનીમાં આકાશ અંબાણીએ શ્લોકાને લઈને મીડિયાને કરી એક ભલામણ

Mar 07,2019 2:33 PM IST

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના 9 માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્ન થશે. આ પહેલા અંબાણી અને મહેતા પરિવારે એક અન્નસેવા સેરેમની યોજી હતી. આ સમયે આકાશે ફિરોજી રંગની શેરવાની તો તેની થનાર દુલ્હનિયાએ પિંક પંજાબી શૂટમાં જોવા મળી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઈન્ટેરેસ્ટિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.