• Home
  • Gujarati Videos
  • Entertainment
  • મોમ નીતા વરઘોડામાં નાચી શકે તે માટે આકાશે શાહરૂખને કર્યો હતો એક ઈશારો, શાહરૂખ સાઇડમાં જતા નીતા અંબાણીએ કર્યો હતો ડાન્સ,akash amabni wedding, bollywood celebs dancer in baarat

આકાશના લગ્ન / મોમ નીતા વરઘોડામાં નાચી શકે તે માટે આકાશે શાહરૂખને કર્યો હતો એક ઈશારો

Mar 19,2019 3:17 PM IST

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં કર્યાં હતાં. આ લગ્નના અનેક વીડિયો તથા તસવીરો વાયરલ બની હતી. લગ્નમાં બૉલિવૂડ સેલેબ્સ નાચ્યા હતાં. જેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વરઘોડાનો છે. જેમાં આકાશ, રણબિર કપૂર સાથે નાચી રહ્યો હોય છે અને પાસે શાહરૂખ ખાન ઉભો હોય છે. ત્યારે આકાશ તેની માતાને ત્યાં બોલાવે છે. પરંતુ જગ્યા ન હોવાથી આકાશ શાહરૂખને કંઇક ઈશારો કરે છે અને શાહરૂખ સાઇડમાં થઈ જાય છે ત્યારે નીતા અંબાણી આકાશ સાથે ડાન્સ કરવા આવે છે.