હોલિવૂડને ટક્કર મારે તેવા સ્ટંટ,એક્શન-ઈમોશનથી ભરપૂર છે શિવાયનું બીજું ટ્રેલર,હોલિવૂડને ટક્કર મારે તેવા સ્ટંટ,એક્શન-ઈમોશનથી ભરપૂર છે 'શિવાય'નું ટ્રેલરSecond ટ્રેલરમાં છત્તી થઈ 'શિવાય'ની કહાની, હોલિવૂડને ટક્કર મારે તેવા સ્ટંટ / Second ટ્રેલરમાં સામે આવી 'શિવાય'ની કહાની, હોલિવૂડને ટક્કર મારે તેવા સ્ટંટ

Oct 24,2016 4:21 PM IST

ફિલ્મ શિવાય રીલિઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ફિલ્મનું બીજું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર અજય દેવગને ટ્વિટર પર ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરતાં દર્શકોને ટ્રેલર વિશે જણાવવા પણ કહ્યું હતું. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે,Another side to Shivaay, check out the second trailer and tell me what you think??