કપિલનાં શોમાં અજયે એવી મસ્તી કરી કે ખુદ કપિલ પણ શરમાઈ ગયો

Oct 26,2016 1:24 PM IST

હાલમાં જ ધ કપિલ શર્મા શોમાં શિવાયનાં પ્રમોશન માટે અજય દેવગન અને કાજોલ આવ્યા હતા..ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સિરિયસ એક્ટર ગણાતો અજય દેવગન અહીં ખુબ જ કુલ જોવા મળ્યો. તેણે શોનાં કેરેક્ટર ચંદુ સાથે એવી તો મસ્તી કરી કે દર્શકો સહિત સેટ પરનાં તમામ શરમાઈ ગયા,,આ વીડિયો અજયે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. એપિસોડ આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થશે.