બોલિવૂડના 'સિંઘમ'ના બર્થ ડે પર જાણો, કેવી રીતે મળી હતી તેને 'સિમરન' / બોલિવૂડ 'સિંઘમ'ના બર્થ ડે પર જાણો, કેવી રીતે મળી હતી તેને 'સિમરન'

Apr 01,2018 6:23 PM IST

બોલિવૂડનો સિંઘમ ગણાતો અજય દેવગણનો આજે 49મો બર્થ ડે છે, અજય અને કાજોલ 18 વર્ષથી સફળ લગ્નજીવન જીવી રહ્યા છે અને 21 વર્ષના આ રિલેશનમાં ક્યારે કોઈ તુફાન આવ્યુ નથી. પરંતુ બોલિવૂડની એક મસ્તીખોર અને સફળ એક્ટ્રસ શરમાળ અને સ્ટ્રગલ કરતા સાઘારણ દેખાવ ધરાવતા અજયને કેવી રીતે મળી, કેવી હતી બંનેની લવ સ્ટોરી, અમે તમને જણાવીશું અજય દેવગનના 49માં બર્થ ડે પર.