જયલલિતા અને એશ્વર્યા વચ્ચે આ છે સામ્યતા, જુઓ વીડિયો

Dec 07,2016 1:02 PM IST

વેટરન એક્ટ્રેસ અને તમિલનાડુના સીએમ અને વિશ્વસુંદરી એશ્વર્યા રાય વચ્ચે એક સામ્યતા છે..અને તે છે બંનેના હેલ્થ પરની અફવાઓ..એક તરફ ચર્ચા હતી કે પોતાની પારિવારિક સમસ્યાઓથી કંટાળી એશએ સ્યુસાઈડ કરવાની ટ્રાય કરી હતી..તો જયલલિતા પણ પોતાની હેલ્થને લઈને ચર્ચામાં રહ્યા..જોકે હાલ એશ્વર્યા બિલકુલ ફીટ છે અને તેના ફેન્સને ઘબરાવાની કોઈ જરૂર નથી,,પરંતુ અમ્માના જવાથી તેના ચાહકો જરાય ખુશ નથી..એશ્વર્યાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથના ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ ઈરૂવરથી કરી હતી..આ ફિલ્મમાં મોહનલાલ અને પ્રકાશ રાજ જેવા અભિનયના મહારથીઓ હતા..આ ફિલ્મ જયલલિતાની લાઈફથી ઈન્સપાયર્ડ હતી..જેમાં જયલલિતા અને તેમના ગુરૂ એમજી રામચંદ્રનના રિલેશનને બતાવાયા હતા..આ ફિલ્મમાં એશ ડબલ રોલમાં હતી..જયલલિતાની આ બાયોપિકમાં તબુનો પણ નાનકડો રોલ હતો..એશ માટે તો જયલલિતા એક લકીચાર્મ પણ રહી છે..કારણકે અમ્માના કારણે જ તે એક સફળ અભિનેત્રી બની શકી છે તેવુ એશનુ કહેવુ છે,