ગોર્જિયસ / લાઇટ પિંક ગાઉનમાં બચ્ચન બહુનો ગ્લેમરસ અંદાજ, ફેન્સે કહ્યું WoW

Oct 31,2019 4:44 PM IST

એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનો કોઈ જવાબ નથી તે તો સૌકોઈ જાણે છે. હાલમાં જ બચ્ચન બહુએ લાઇટ પિંક સાટીન ગાઉનમાં એક ફોટોશૂટ કરાવ્યું. જેમાં તે લાઇટ મેકઅપ અને મિનિમમ જ્વેલરીમાં જોવા મળી, એશનો આ સિમ્પલ લૂક પણ ગ્લેમરસ લાગતો હતો. જેના ફોટોઝને 4 લાખ કરતા વધુ લોકોએ જોયા અને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યાં.