દમદાર / એશ્વર્યા રાયનું હૉલિવૂડમાં ધમાકેદાર કમબેક, એન્જેલિના જોલી સાથેનું ટ્રેલર રિલીઝ

Oct 03,2019 11:58 AM IST

વૉલ્ટ ડિઝની પિક્ચર્સની ફેમસ ફિલ્મ મેલેફિશેન્ટઃ મેસ્ટ્રેસ ઓફ ઈવિલના હિન્દી ટ્રેલરને રિલીઝ કરી દેવાયું છે. જેનાથી એશ્વર્યા રાયે હોલિવૂડમાં ધમાકેદાર કમબેક કર્યું છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ એન્જેલિના જોલી છે. જેના હિન્દી રિલીઝ વર્ઝનમાં એશ્વર્યાએ પોતાનો અવાજ આપ્યો છે. ખાસ વાત તો એ છે કે ટ્રેલરમાં એશ્વર્યાને રજૂ કરવામાં આવી છે.