નવા વિડિઓ

  • Rajal Barot ||દ્વારિકા નો નાથ || live 01:02

    Rajal Barot ||દ્વારિકા નો નાથ || live

  • Crazy on ganesh bhakti very funny video from ahmedabad 00:15

    Crazy on ganesh bhakti very funny video from ahmedabad

  • વડોદરાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત 01:22

    વડોદરાના અંબાવ ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

  • વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ 01:12

    વડોદરાના આજવા રોડ સ્થિત જૈન દેરાસરમાં લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ

  • કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ 01:16

    કૂતરાએ ખાધેલું મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ, 140 સિંહ પર જીવનું જોખમ

  • Ae Dil Hai Mushkil Song Bulleya is All About Ranbir Kapoor and Aishwarya Rai's Chemistry 01:19

    રણબિર સાથે બોલ્ડ બની એશ્વર્યા, કિસિંગ સીન્સ આપી આવી વિવાદમાં

    એ દિલ હૈ મુશ્કિલનું નેક્સ્ટ સોંગ બુલયા રિલીઝ થઈ ચુક્યુ છે. આ સોંગમાં ઐશવર્યા રાય બચ્ચન અને રણબિર કપૂર વચ્ચેની એવી કેમેસ્ટ્રી જોવા મળી જે પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય..સાથે જ રણબિરનો અંદાજ તમને ફિલ્મ રોકસ્ટારની યાદ અપાવશે, સોંગમાં અનુષ્કા અને રણબિરની ક્યુટ ફ્રેન્ડશીપ પણ જોવા મળશે,,રસપ્રદ વાત એ છે કે ગઈકાલે આ સોંગનો ઓડિયો રિલીઝ થયો અને રિલીઝીંગ સાથે જ ટ્વિટર અને ફેસબુક પર તે ટ્રેંડિંગ ટોપિક બની ગયો છે.

    15K વ્યુઝ
  • My Success Story with Hitu Kanodia & mona thiba 15:29
    મનોરંજન

    હિતુ કનોડિયાને નરેશ કનોડિયાએ કહી દીધેલું કે ફિલ્મ ન મળે તો બીજું કામ શોધી લે

    DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Storyના આજના Episodeમાં હિતુ કનોડિયાની કહાની એમની જ જુબાની.હિતુ કનોડિયા સાથેની આ ખાસ મુલાકાતમાં જન્મદિનથી લઈ આજદિન સુધીની સફર આવરી લેવામાં આવી છે.હિતુ કનોડિયાને પહેલો જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારો જન્મ નરેશ કનોડિયાને ત્યાં થયો હોવા છતા સંઘર્ષ કરવો પડ્યો હતો ? આ સવાલ સહિત પૂછાયેલા તમામ સવાલોના જવાબમાં જે વાતો જાણવા મળી તે તમારા માટે પણ અજાણી હશે.

  • The Dreamy Destination Of Isha Ambani, Anand Piramal's Engagement,ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41
    મનોરંજન

    ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

    ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈનો એક વીડિયો બહાર આવ્યો છે. ગોલ્ડન ગાઉનમાં ઈશા ગોર્જિયસ લાગી રહી છે. લેકના કિનારે યોજાયેલ આ સગાઈમાં કપલ પર ફુલોનો વરસાદ થઈ રહ્યો છે. ઈશા અંબાણી તથા આનંદ પીરામલની સગાઈનો જલસો ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. સગાઈની પાર્ટી લેક કોમોમાં આવેલા વીલા ઓલ્મો થવાની છે. આ સિવાય વિયા કન્ટોનીમાં પણ પ્રોગ્રામ્સ રાખવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે વીલા ઓલ્મો તથા વિયા કેન્ટોની જાહેર જનતા માટે 17થી 25 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

    18K વ્યુઝ
  • ગુજરાતી શબ્દો વિશે જાણવા જેવુ
    મનોરંજન

    ગુજરાતી શબ્દો વિશે જાણવા જેવુ

    Like to know Gujarati words. Some funny Gujarati words. hindiword.language, prank, situation,

  • કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી,sara-ali-khan-takes-on-the-photographers 00:55
    મનોરંજન

    કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

    એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વખત પોતાના ગુસ્સાને લઈને મીડિયામાં ચર્ચાનું કારણ બની જાય છે. આ વખતે પણ સારાનો ગુસ્સો એક ફોટોગ્રાફર પર આવ્યો હતો. દરઅસલ સારા એક જગ્યાએ ખુરશી પર બેઠી હતી અને ત્યાં મીડિયાના કોઈ ફોટોગ્રાફરે તેનો ફોટો ખેંચતા તે ભડકી હતી અને તેને ઉધડો લઈ લીધો હતો. જો કે બાદમાં પોતાના વર્તન બદલ માફી પણ માગી હતી.

    2K વ્યુઝ
  • janhvi-kapoor-ishaan-khattar-gym-workout-dance-on-dhadak-song-zingaat,જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ 01:01
    મનોરંજન

    જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

    ધડકથી પોપ્યુલર થયેલ જાહન્વી કપૂર ફિલ્મ રિલીઝ બાદ પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથેનો એક વર્કઆઉટ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. બંને એક્ટર્સ જીમમાં ઝિંગાટ સોંગ પર એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને જાહન્વીએ તો આ ચેલેન્જ તેના ડાયરેક્ટર રહી ચૂકેલા શશાંક ખેતાનને આપી છે. હાલ જાહન્વી તેની ફિટનેસ પર ફોકસ કરી રહી છે.

    6K વ્યુઝ
  • માં નો પ્રેમ | Gujju Video | Dhyani Jani 05:02
    મનોરંજન

    માં નો પ્રેમ | Gujju Video | Dhyani Jani

    In love | Gujju Video | Dhyani Jani. Namaskar is a emotional video that has no direct impact on the artist: Dhyani Jani Written & Directed by: Jenish Jani Costume Make up, ....

  • Inside Award winning horror shortfilm
    મનોરંજન

    Inside Award winning horror shortfilm

    Inside Award winning horror shortfilm. Inside Horror Shortfilm best music award in gsff 4 nomination out of 5 writer director Nikhil Ambaben Shantilal dathiya. Inside

  • ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત, બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લૂક,Shahid kapoor Wife mira rajput watch husband film batti gul miter chalu 01:16
    મનોરંજન

    ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

    મીરા રાજપૂતની બેબી બોય આવ્યે હજુ 15 દિવસ પણ માંડ થયા હશે ત્યાં જ મીરાએ પબ્લિક અપિરિયન્સ આપવાનું શરૂ કરી દીધુ છે. મીરા પતિ શાહિદની ફિલ્મને સપોર્ટ કરવા ફિલ્મની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. બ્લેક શોર્ટ ડ્રેસમાં મીરા સ્ટનિંગ લાગી રહી હતી. સાથે શાહિદ કપૂર પણ પત્નીનું ધ્યાન રાખતો જોવા મળ્યો.

    5K વ્યુઝ
  • મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?
    મનોરંજન

    મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?

    મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?. Himaja Vs Megha: Daughter asked mother about price hike. Mother wit will surely brings smile on your face.. inflation, Gujarati video, Gujarati comedy, Prize hike

  • rajinikanth-making-of-2-0-movie-akshay-kumar-treding-on-youtube,Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42
    મનોરંજન

    Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

    ફિલ્મ રોબોટની સિક્વલ 2.0નું ટીઝર રિલીઝ થતાં જ ચર્ચામાં છે, અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વખત જોવાઈ ચુક્યુ છે, ત્યારે 2.0નો એક મેકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં રજનીકાંત ચિટ્ટી બનતા દેખાય છે, તેઓ રોબોટ બનવા માટે કઈ રીતે રેડી થાય છે. તે બતાવાયુ છે. તો અક્ષય કુમારનો લૂક પણ ફિલ્મમાં ડેન્જરસ બતાવાયો છે. જેનો મેકઅપ પણ આ વીડિયોમાં બતાવાયો છે.

    4K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

  1. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41

    ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

  2. મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો 00:41

    મહેસાણા હાઈવે પર DySPની ટીમના દરોડા, થાઈલેન્ડની 3 યુવતી સાથે ગોરખધંધો પકડાયો

  3. જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ 01:01

    જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

  4. મહોરમના જુલૂસ સમયે હાઈટેંશન વાયરને અડ્યો તાજિયો, કેમેરામાં કેદ થયો લાઈવ અકસ્માત 00:55

    મહોરમના જુલૂસ સમયે હાઈટેંશન વાયરને અડ્યો તાજિયો, કેમેરામાં કેદ થયો લાઈવ અકસ્માત

  5. ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત 00:33

    ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત

TOP