'એ દિલ હૈ'નાં ન્યૂ સોંગમાં ફરી દેખાયો રણબિર-એશનો Hot રોમાન્સ / રણબિર સાથે બોલ્ડ બની એશ્વર્યા, કિસિંગ સીન્સ આપી આવી વિવાદમાં

Sep 17,2016 10:52 AM IST

એ દિલ હૈ મુશ્કિલનું નેક્સ્ટ સોંગ બુલયા રિલીઝ થઈ ચુક્યુ છે. આ સોંગમાં ઐશવર્યા રાય બચ્ચન અને રણબિર કપૂર વચ્ચેની એવી કેમેસ્ટ્રી જોવા મળી જે પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય..સાથે જ રણબિરનો અંદાજ તમને ફિલ્મ રોકસ્ટારની યાદ અપાવશે, સોંગમાં અનુષ્કા અને રણબિરની ક્યુટ ફ્રેન્ડશીપ પણ જોવા મળશે,,રસપ્રદ વાત એ છે કે ગઈકાલે આ સોંગનો ઓડિયો રિલીઝ થયો અને રિલીઝીંગ સાથે જ ટ્વિટર અને ફેસબુક પર તે ટ્રેંડિંગ ટોપિક બની ગયો છે.