જ્યારે 'કટપ્પા' બની ગયો 'બાહુબલી'ની માતાનો પતિ, સામે આવ્યો વીડિયો / જ્યારે 'કટપ્પા' બની ગયો 'બાહુબલી'ની માતાનો પતિ, સામે આવ્યો વીડિયો

May 04,2017 11:13 AM IST

બાહુબલીના સ્ટાર એક્ટર રામ્યા ક્રિષ્નન અને સત્યરાજનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ એક કમર્શિયલ એડ છે. જેમાં કટપ્પા મહારાણી શિવગામી દેવીનો પતિ બન્યો છે. અને તમિલનાડુના રાજાના રોલમાં છે. કમર્શિયલ એડ ક્લોટિંગ માટે કરવામાં આવી છે. જેનો બ્રાન્ડ એમ્બેસેડર વર્ષોથી સત્યરાજ છે. બાહુબલી-2ની સફળતા બાદ આ બંને એક્ટરની કમર્શિયલ એડ લોકો પસંદ કરી રહ્યા છે.