• Home
  • Gujarati Videos
  • Entertainment
  • ઈકોનૉમી ક્લાસમાં આમિર ખાને કરી મુસાફરી, વીડિયો થયો વાઇરલ,aamir-khan-economy-class-viral-video-on-social-media

વાઇરલ વીડિયો / ઈકોનૉમી ક્લાસમાં આમિર ખાને કરી મુસાફરી, વીડિયો થયો વાઇરલ

Apr 23,2019 2:54 PM IST

બૉલિવૂડ એક્ટર આમિર ખાને ઈકોનોમિ ક્લાસમાં હવાઈ સફર શું કરી કે તેનો વીડિયો વાઇરલ થઈ ગયો. જોકે આમિર ખાન જેવો સુપરસ્ટાર કોઈ બિઝનેસ ક્લાસમાં જ હવાઈ મુસાફરી કરી શકે, પરંતુ એક ડોમેસ્ટિક એરલાઇન્સની ઈકોનોમી ક્લાસમાં જોવા મળે તો નવાઈ જ ને.