ડાન્સ / ઈરા ખાને બૉયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ

Jun 28,2019 12:19 PM IST

બૉલિવૂડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટની દીકરી ઈરા ખાન હંમેશાં તેના બૉયફ્રેન્ડના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે લાઇમલાઇટથી તો દૂર છે પણ સોશિયલ મીડિયાથી ચર્ચામાં રહે છે. ઈરા ખાને હાલમાં જ તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે રોમેન્ટિક ડાન્સ કર્યાનો વીડિયો શેર કર્યો છે. જેમાં યલો ટોપ ગ્રીન સ્કર્ટમાં ઈરા અને કેઝ્યુઅલ લૂકમાં મિશાલની પેર ક્યૂટ લાગી રહી છે.