• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Aamir Khan Dance Video Viral With Mukesh Ambani Daughter in Law Shloka Mehta,અંબાણીની થનાર વહુએ આમિર સાથે કર્યો 'આતી ક્યા ખંડાલા' ડાન્સ

બોલિવૂડ ડાન્સ / અંબાણીની થનાર વહુએ આમિર સાથે કર્યો 'આતી ક્યા ખંડાલા' ડાન્સ

Feb 27,2019 6:54 PM IST

મુકેશ અંબાણીની મોટા દીકરા આકાશ અંબાણી અને થનાર વહુ શ્લોકા મહેતાની પ્રિવેડિંગ પાર્ટી પરિવારે સ્વિત્ઝરલેન્ડમાં આપી. જેના ઘણાં વીડિયો સામે આવી ચૂક્યા છે. એક વીડિયોમાં શ્લોકા મહેતા અને આમિર ખાનનો ડાન્સ છે. જેમાં શ્લોકા આમિરના સોંગ આતી ક્યા ખંડાલા પર રાની મૂખર્જીના ડાન્સ સ્ટેપ્સને કોપી કરી રહી છે.