નવા વિડિઓ

  • સૃષ્ટિનું સર્જન, પોષણ, લય કરનાર ભગવાન છે 01:03

    સૃષ્ટિનું સર્જન, પોષણ, લય કરનાર ભગવાન છે

  • કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ 01:36

    કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ

  • 'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ 01:41

    'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

  • એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ 02:37

    એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ

  • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા 02:58

    નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા

મનોરંજન

  • Salman Khan enjoys some time with special children,'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ 01:41

    'સ્પેશિયલ બાળકો' સાથે સલમાન ખાને કર્યા ગરબા, હસતા હસતા થયો ઈમોશનલ

    સલમાન ખાન હાલમાં જ જયપુરમાં એક સ્પેશિયલ બાળકોની સ્કુલના ઈનોગ્રેશન માટે પહોંચ્યો હતો. આ બાળકો સાથે સલમાન કેક કાપીને ગરબા કર્યા હતા. સલમાન સાથે ડાન્સ કરીને બાળકોએ પણ મોજ કરી હતી. કાર્યક્રમમાં રાજસ્થાનની પૂર્વ મંત્રી અને એક્ટ્રેસ બીના કાક તેમની સાથે રહી જે આ સ્કુલની સંચાલક પણ છે. સલમાન લાંબા સમયથી ઉમંગ સંસ્થા સાથે જોડાયેલ છે. સલમાનની એક ઝલક જોવા ચાહકોની ભીડ જામી હતી. સલમાન બાળકો સાથે થોડો ઈમોશનલ પણ થયો હતો.

  • ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી,taimur-ali-khan-ganpati-celebration-2018-kareena-kapoor-khan-viral-cute-video 00:45

    ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

    હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તૈમુર પણ મમ્મી કરીના સાથે મામાના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યો હતો. કરીના કપૂર ખાન તેની ફોઈ રિમા જૈનના ઘરે દર્શન કરવા ગયો હતો. સફેદ કુર્તા-પાયજામામાં તૈમુર બેહદ ક્યુટ લાગી રહ્યો હતો. જ્યાં રીમાના દીકરા અદાર અને અરમાન જૈનએ તૈમૂર સાથે ધમાલ-મસ્તી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?mukesh-ambani-daughter-isha-ambani-anand-piramal-engagement-date-and-wedding-date 01:26

    અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે?

    અંબાણી પરિવાર હાલ ઈશા અંબાણીની સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણી પોતાની લાડલીના લગ્ન આકાશ અંબાણીના પહેલા કરવા માગે છે. Vougeની માહિતી મુજબ મુકેશ અંબાણી દીકરા આકાશના લગ્ન પહેલા દીકરી ઈશાની વિદાય કરશે. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થશે. સગાઈમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને સેલેબ્સ જ આમંત્રિત હશે. સગાઈ બાદ ઈશા-આનંદની પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે, જે નવેમ્બરના અંત કે ડિસેમ્બર પ્રારંભમાં હશે. ભાઈ આકાશ પહેલા ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં જ થશે.

    1K વ્યુઝ
  • Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ,bigg boss 12 bihari contestant deepak thakur shocking video 01:03

    Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ

    Bigg Boss 12ના પહેલા દિવસથી જ દર્શકોના દિલમાં સ્થાન મેળવનારા દિપર ઠાકુરને પોતાના દેશી અંદાજથી ધમાલ મચાવી છે. સાદગી અને ભોજપુરી ભાષાને લઈને અલગ તરી આવતા દિપક ક્યારેક ઘરના સદસ્યોને ઈરિટેટ કરે છે તો ક્યારેક મનોરંજન, ત્યારે રાત્રિની મહેફિલમાં અનુપ જલોટાની એક ચેલેન્જને બખુબી પુરી કરીને દિપકે બિગ બોસના કોન્સેપ્ટ પર એક ગીત ગાયું હતુ. જે આજના એપિસોડમાં જોવા મળશે. આ સોંગ ખુબ પોપ્યુલર થયું છે.

  • Aishwarya majmudar Pre-Navratri event in Australia 02:21

    એશ્વર્યા મજમુદારના અવાજ પર ઓસ્ટ્રેલિયા આફરીન, વિદેશીઓ પણ ગરબે ઘૂમ્યા

    અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિને હજુ વાર છે પણ ખેલૈયાઓએ અત્યારથી ગરબાની તૈયારી કરી દીધી છે. જોકે વિદેશમાં વસતાં ગુજરાતીઓ હાલ ગરબાની મોજ માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં હાલમાં પ્રિ-નવરાત્રિની ધૂમ મચી છે. ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે મેલબોર્નમાં ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં ગુજજુઓ મન મૂકીને નાચ્યા હતા. તો ગુજરાતીઓ સાથે વિદેશી લોકોએ પણ ગરબાની મોજ માણી હતી. અંદાજે 4000થી પણ વધારે લોકો ગરબા રમવા માટે ઊમટી પડ્યા હતા.

    4K વ્યુઝ
  • TV Actress Nia Sharma Celebrate Birthday With Friends,મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી 01:42

    મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી નિયાએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

    ટીવી શૉ જમાઈ રાજામાં રોશનીનું કેરેક્ટર પ્લે કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ નિયા શર્મા 28 વર્ષની થઈ ગઈ છે. દિલ્હીમાં જન્મેલી નિયાનું અસલી નામ નેહા શર્મા છે. હાલમાં જ નિયાએ પોતાનો 29મો બર્થ ડે ટીવી સેલેબ્સ અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. નિયા ફ્રેન્ડ્સ સાથે ફૂલ મૂડમાં જોવા મળી. ડાન્સ પણ કર્યો અને બિયર પાર્ટી પણ કરી. પાર્ટીમાં નિયાએ મનવીર ગુર્જર, રિહાના મલ્હોત્રા, અચિંત કૌર, અર્જૂન બિજલાની સહિત બીજા ટીવી સેલેબ્સને પણ ઈન્વાઇટ કર્યા હતા.

    4K વ્યુઝ
  • Nirmal Soni to reprise role of Dr Hathi in Taarak Mehta Ka Ooltah Chashmah after Kavi Kumar Azads demise 08:54

    તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

    ઘર ઘરમાં જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માંમાં નવા ડૉ. હાથીનું આગમન થયું છે. બાપ્પા મોરયાના નાદ સાથે ડૉ. હાથીએ ગોકુલધામમાં એન્ટ્રી મારી હતી. ગોકુલધામવાસીઓ માટે ડૉ. હાથી બન્યા વિઘ્નહર્તા હતા. ડૉ. હાથીની અનોખા અંદાજમાં એન્ટ્રીથી ગોકુલધામવાસી ચોંકી ઊઠ્યા હતા. ઘૂંટણસમા પાણીમાં ડૉ. હાથી ગણપતિબાપાની મૂર્તિ ઉપાડીને આવ્યા હતા. ડૉ. હાથીનું ગોકુલધામના રહીશોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અભિનેતા નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી રહ્યા છે. અગાઉ પણ નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે. કવિ કુમાર આઝાદના નિધન બાદ ફરીથી તેમની એન્ટ્રી થઈ છે.

    77K વ્યુઝ
  • bollywood actor dharmendra spent qaulity time in farm house 01:54

    82 વર્ષીય ધરમપાજીનું લક્ઝૂરિયસ ફાર્મહાઉસ, નજરે ચડ્યા ગાય-ભેંસ દોહતાં

    બોલિવૂડના વીતેલા સમયના સુપરસ્ટાર ધરમપાજી (82 વર્ષ)એ હાલમાં જ યમલા પગલા દીવાના ફિર સેમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ ધર્મેન્દ્રે પોતાના ફાર્મહાઉસની તસવીરો શૅર કરી હતી. મુંબઈની પાસે લોનાવાલમાં આવેલા આ ફાર્મ હાઉસમાં ધર્મેન્દ્ર પોતાનો સમય પસાર કરતા હોય છે. અહીંયા રોક ગાર્ડનની તેઓ અવાર-નવાર તસવીરો શૅર કરતા હોય છે. ફાર્મ હાઉસમાં તબેલો છે, જેમાં અનેક ગાયો-ભેંસો છે. તેઓ ગાય-ભેંસ જાતે દોહતા હોય છે અને તગારા પણ ઊંચકતા જોવા મળે છે. ફાર્મહાઉસની આસપાસ પર્વતો તથા ઝરણાં છે. સાથે જ પોતાનું 1000 ફૂટ ઊંડું તળાવ પણ છે.

    1K વ્યુઝ
  • The farmer crying without rain, funny video goes viral 00:52

    કેનેડાના ક્રિશ ભંડેરીની સ્ટાઈલમાં ગુજરાતી ખેડૂતે જણાવી આપવીતી, વીડિયો વાઇરલ

    અમદાવાદ: અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. મોંઘું બિયારણ વાવીને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઊભા પાક પણ સૂકાવા લાગ્યા છે. આવા કપરા દિવસોમાં ખેડૂતો જમીનમાં મોટર ઉતારી પાણી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે વરસાદ ન હોવાથી જમીનમાં પાણીનાં તળ ઊંડાં ગયાં છે. એક ગુજરાતી ખેડૂતે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે વરસાદ ન હોવાથી કપાસ સૂકાવા લાગ્યા છે. ખેડૂતો ફની અંદાજમાં તેની વેદના જણાવી રહ્યો છે.

    8K વ્યુઝ
  • Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ,bigg-boss-12-deepak-thakur-jacuzzi-fully-video-urvashi-vani-episode 01:01

    Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ

    કલર્સ ચેનલ પર બિગ બોસ સિઝન 12નો ધૂમધામથી પ્રારંભ થઈ ગયો છે. શૉમાં સેલેબ્સથી લઈને નોન સેલેબ પણ સામેલ થઈ ચુક્યા છે. ત્યારે બિહારના દીપક ઠાકુરે તેની સાદગીથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેનો એપિસોડ આજે રિલીઝ થશે. દિપક બિગ બોસ હાઉસનું વૉશરૂમ જોઈને ચકીત થઈ જાય છે તેણે જકુજી ક્યારેય જોયુ નથી. જેને જોઇને તે અચરજ પામે છે.

    5K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

  1. એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા 01:36

    એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

  2. બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા 01:16

    બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

  3. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

    અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

  4. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

    ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

  5. અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? 01:26

    અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે?

TOP