2019માં કઈ પાર્ટીને મત આપવો જોઈએ? આયુષ્યમાન ખુરાનાનો પ્રશ્ન

Oct 03,2018 5:26 PM IST

ધર્મદર્શન ડેસ્કઃ Sadguru Jaggi Vasudev Video { સદગુરૂ જગ્ગી વાસુદેવ વીડિયો} DivyaBhaskar.comની વિશેષ રજૂઆત ગુરુવાણીમાં આપનું સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર પહેલીવાર એકસાથે માણી શકશો ગુજરાત સહિત દેશભરના જાણીતા ગુરુઓનો વિચારપ્રસાદ. આ સંત-મહાત્માઓએ ભક્તિ, નીતિમત્તા અને મૂલ્યો, પરિવાર અને સંબંધો, વિધિવિધાન, મેનેજમેન્ટ લેસન, સંસાર, શાંતિ, ધન, સંપત્તિ અને સમૃદ્ધિ, પ્રેમ, ક્રોધ, આરોગ્ય અને કર્મ સહિતના વિષયો અંગે શું કહે છે તે અહીં સંક્ષિપ્તમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે. આવો જાણીએ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આ તમામ વિષયો પર શું કહી રહ્યા છે.