• ગઢશીશા અને મંગવાણા વચ્ચે નીલગાયના બચ્ચાંનું ટ્રક હડફેટે મોત

  DivyaBhaskar News Network | Apr 26,2019, 06:25 AM IST

  માંડવી તાલુકાના ગઢશીશા અને મંગવાણા વચ્ચે નર્મદા ટાંકા પાસેના રોડ પર ગુરૂવારે સવારે ટ્રકની અડફેટે અાવી જતાં નીલ ગાયના બચ્ચાનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પ્રકૃતિ પ્રેમિઅોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિક વિસ્તારના લોકો અને માલધારીઅોના જણાવ્યા મુજબ અત્યારે ...

 • પંખીડાંઓ માટે દાણા-પાણીની સાથે છાંયડાની વ્યવસ્થા

  DivyaBhaskar News Network | Apr 25,2019, 06:20 AM IST

  કાળઝાળ ઉનાળો પોતાની આણ વરતાવીને લોકોથી માંડી પશુ પંખી સુધી સૌને પરસેવે રેબઝેબ કરી રહ્યો છે ત્યારે ગઢશીશાના મઉમાં એક પક્ષીપ્રેમીએ પોતાના ઘરના આંગણે પંખીડાંઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા તો કરી જ છે સાથે સાથે પ્રખર તાપથી બચવા માટે છાંયડાની પણ ...

 • માંડવી તાલુકાના દુજાપર ગામમાં 32 લાખના ખર્ચે એપ્રોચ રોડ

  DivyaBhaskar News Network | Mar 09,2019, 02:56 AM IST

  માંડવી તાલુકાના દુજાપર ગામમાં 32 લાખના ખર્ચે એપ્રોચ રોડ બનાવવાની મંજૂરી મળતાં આ વિસ્તારના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ માર્ગ માટે બે માસ પહેલાં જ મુકાયેલી માગણી સંતોષાતાં ખુશી ફેલાઇ હતી. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ નવનિર્માણ પામનારા રોડના કામનો ...

 • ગઢશીશાની ગરબીઓમાં ખેલૈયાઅો ઉમટે છે

  DivyaBhaskar News Network | Oct 18,2018, 08:55 AM IST

  ગઢશીશામાં ઉજવાતી પરંપરાગત ગરબીઓમાં આસપાસના ગામોમાંથી પણ લોકો ઉમટી પડે છે અને ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબા લે છે. મોટી મઉમાં તો માતાજીની આરતી પછી થનારાં નાટકો લોકોને બહુ જ આકર્ષી રહ્યાં છે. દુષ્કાળની સ્થિતિ હોવાથી દરેક ગરબી મંડળોએ ગૌધન અર્થે ...

 • ગઢશીશાના ભુઠ્ઠીપીર બાબાના મેળે લોકો ઉમટી પડ્યા

  DivyaBhaskar News Network | Oct 08,2018, 02:20 AM IST

  ગઢશીશા પંથકમાં આવેલા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિકસમા હાજી અબ્દુલ્લા શાહ કાદરી-ભુઠ્ઠીપીર બાબાના ઉર્ષની દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી. ગઢશીશા ભુઠ્ઠીપીર બાબા મેળા સમિતિ દ્વારા યોજાયેલા મેળામાં રવિવારે રાત્રે મુંબઇના મશહુર કવ્વાલ અઝીમ નાઝા અને ...

 • ગઢશીશામાં જૈનાચાર્યના જન્મોત્સવની ઉજવણી થઇ

  DivyaBhaskar News Network | Sep 26,2018, 03:00 AM IST

  ગઢશીશામાં જૈનાચાર્ય ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા.નો 87મો જન્મોત્સવ રજતતુલા સાથે ઉજવાયો હતો. રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને ઉજવાયેલા સમારોહમાં આચાર્ય ભગવંતના આશીર્વાદ સદાય કચ્છ પર વરસતા રહે અને લોકઉપયોગી કાર્યો થતાં રહે એવી નેમ તેમણે વ્યક્ત કરી હતી. ગઢશીશાના અંબેધામના ચંદુમાએ આશિર્વચન પાઠવ્યાં ...

 • ગઢશીશામાં જૈન મુનિનો 87મો જન્મોત્સવ ઉજવાશે

  DivyaBhaskar News Network | Sep 22,2018, 02:55 AM IST

  ગઢશીશા |ગઢશીશામાં સમગ્ર જૈન સમાજના આચાર્ય સાહેબ ગુણોદય સાગરજી મ.સા.નો 87મો જન્મોત્સવ રજતતુલા સાથે ઉજવાશે. તા.23/9 રવિવારે સવારે 9 કલાકે યોજાયેલા મહોત્સવમાં સમગ્ર કચ્છના તેમજ જૈન સમાજના મુંબઈ વસતા શ્રાવકો ઉમટશે. દરરોજ બાવન બેતાલા ગામોના સંઘો ભક્તિભાવ સાથે આચાર્યના દર્શનાર્થે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી