ગીર ગઢડા / જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે સિંહની લટાર, વીડિયો કેમેરામાં કેદ

ટપકેશ્વર મહાદેવનાં મંદિર પાસે સિંહની લટાર

  • મહાદેવનાં દર્શનની સાથે સાથે લોકોએ સિંહ દર્શન પણ કર્યાં

Divyabhaskar.com

Aug 31, 2019, 08:03 PM IST

જૂનાગઢ:ગીર ગઢડા તાલુકાનાં જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવનાં મંદિર પાસે સિંહની લટાર જોવા મળી હતી. લોકોને મહાદેવના દર્શન કરવાની સાથે સાથે અહીં સિંહ દર્શનનો પણ લ્હાવો મળ્યો હતો. મંદિરે આવેલા ભક્તોએ સિંહની લટારનો આ વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
(જયેશ ગોંધીયા, ઉના)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી